મારી આગલી પોસ્ટમાં મે જણાવ્યું હતું કે સંજયદત્ત ને ત્રીજા સ્ટેજનું કેન્સર હોવાથી તે સારવાર માટે અમેરિકા જવાની તૈયારી કરેછે પણ હાલ નવા સમાચાર પ્રમાણે જાણવા મળ્યું છે કે તેને ત્રીજો સ્ટેજ નહી બલ્કે કેન્સરનો ચોથો સ્ટેજ ચાલી રહ્યો છે ને તે આમેય પહેલા થયેલ મુંબઇમાં બોમ્બ બ્લાસ્ટનો આરોપીછે તેથી તેને અમેરિકા જવા રજા કદાચ નહી મળે!
હવે તેને અહીં ભારતમાં જ તેની સારવાર કરાવવી પડશે.
ખૈર, જે હોય તે પણ તેની તબિયત જલદી સારી થઇ જાય તેવી જ પ્રાર્થના આપણે સૈ કરીએ...🙏