તમને એક સવાલ!
છોકરો ને છોકરી લગ્ન કેમ કરેછે!
પરણેલા તો સૈ કોઇ જાણતા જ હશે
છોકરો ને છોકરી જયારે તેમની ઉંમર પરિપકવ થતી હોયછે ત્યારે તેમના માબાપ એક ચિંતામાં આવી જતા હોયછે ને તેમની ચિંતા તેઓના લગ્નની હોયછે ને જયારે તેઓ પતિ પત્ની બને છે ત્યારે બે આત્મા એક આત્મા થઇને સાથે જીવન જીવવા માટે ભગવાન સામે સમ ખાઇને અગ્ની સામે સાત ફેરા ફરતા હોયછે આ સાત ફેરા ફર્યા પહેલા સામસામે એકબીજાને સમાજના લોકો સામે ગુલાબની બનેલી માળા પહેરાવતા હોયછે છેલ્લે વહુ બનેલી છોકરીને તેનો બાપ આંસુભરી તેને વિદાય આપેછે ને કહેછે કે જા બેટા તારા ઘરે સાસરી એજ તારુ હવે બીજુ ઘર છે હવે તારી નવી જીંદગી શરુ થાય છે તો તું તારા સાસરે જઇને તારા ઘરના લોકોની સાથે સંપીને રહેજે ને એક તારી નવી જીંદગી બનાવજે.
આમ ને આમ દિવસો વીતતા જાયછે
પણ પત્નિને ઘરે આવ્યા પછી પણ પતિને કયારેય વહુ તરફથી કોઇ સંતોષ મળતો નાથી! તેથી પતિ બેચેનીમાં રહેછે...તેને કોઇ કામમાં મન નહી લાગતું! આવી રીતે તે હતાશામાં પોતાના દિવસો પસાર કરછે...
એક દિવસ ગામથી છોકરાની મમ્મી એટલે કે વહુની સાસુ શહેરમાં તેમના ઘરે બે ચાર દિવસ રહેવા આવેછે પણ તેમને બે દિવસમાં જોયું કે તેમનો છોકરો લગ્ન પછી બહુ ખુશ દેખાતો ના હતો તેથી તેની મમ્મીએ તેનુ કારણ પુછ્યુ કે બેટા તું આમ નિરાશ કેમ છે! તને શુ તકલીફ છે! વહુ પણ તને સારી મળી છે.. સુંદર છે સ્વભાવની પણ સારી લાગેછે તો તને હવે શી વ્યાધિછે! પછી છોકરાએ તેની સાથે રોજ બનતી ઘટના તેની મમ્મીને જણાવી દીધી આથી મમ્મી આ જાણીને હેરાન પરેશાન થઇ ગઇ ને પછી પોતાને ઘેર આવીને છોકરાના બાપને આ વાત કરી પણ બે દિવસ પછી આ બાજુ આ છોકરાને આ ઘટના વધુ સહન નહી થવાથી તેને એક દિવસ તેનાજ ઘરમાં આત્મહત્યા કરી દીધી આથી આ જાણીને તેની મમ્મીએ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ લખાવી કે મારી વહુએ જ મારા છોકરાને કંઇક કર્યુ છે!!!
જાણો છો શું થયું હશે!
એક રુમ બે પલંગ...
કયારેક આવુ પણ બનતું હોયછે.