રશિયા દેશને પોતાની કોરોનાની દવા આજ તારીખ 12/8/2020 ના રોજ whoમાં રજીસ્ટર કરાવવાની તૈયારી હતી કદાચ આ સમય સુધી તો તે રજીસ્ટર પણ થઇ ગઇ હશે તેનુ ઉત્પાદન જેટ ગતિએ આવતા મહીને ચાલુ થઇ જશે જેથી ઓકટોબર મહીનામાં દરેક દેશ પાસે આ દવા પહોંચી પણ જશે.
રશિયાના વડાપ્રધાન પુટીનનું કહેવુ છે કે આ દવા એટલે રસી કોરોના ગ્રસ્ત દર્દીને આપવાથી તેને શરુઆતમાં સખત તાવ આવશે જેટલો તાવ ચઢશે તેટલી વધારે રોગપ્રતિકારક શક્તિ વધશે ને પછી કોરોના જળમૂળથી નીકળી જશે.
પછી દર્દી ત્યારબાદ થોડાક દિવસમાં નોર્મલ અવસ્થામાં આવી જશે.