સંજયદત્તની બિમારી જાણયા પછી સંજયદત્તની પત્ની નમ્રતાએ સૈનો આભાર માન્યો કે જેઓ સંજુના ચાહકો છે તેને એમ પણ કહ્યુ કે અમારો પરિવાર ઘણી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યોછે માટે તમારી પ્રાર્થના ને તમારી દુઆ જ સંજુને સાજો કરી શકેછે
મહેરબાની કરીને ખોટી અફવા ના ફેલાવો તેમજ ખોટી અફવા ઉપર ધ્યાન પણ ના આપો મારો સંજુ એક ફાઇટર હિરોછે ને તે જરુર આવી પડેલી તેની બિમારી સામે ફાઇટ કરીને સમોસાજો પરત ઘેર આવશે તેવો મને વિશ્વાસ છે.