અબોલું એ પ્રાણી; ગર્ભવતી, ને સાવ ભૂખ્યું..
માણસોએ ફટાકડાથી ભરેલા ફળ બનાવી ખવડાવ્યા....

કેરળની શરમજનક એ ઘટના,
વિશ્વાસના તાર તાર કરીને શું મળ્યું?

જીવો પ્રત્યેની કૃપા આપણે ભૂલીએ છીએ!
અંહિંસા અને પ્રેમનાં ગીતો ગાઈએ ?

#કેરળ

Gujarati Thought by Asst.Proff.Nandan Patel : 111539520
મનોજ નાવડીયા 4 year ago

Jya prem, daya ane karuna nathi... Rya jivan nathi

Asst.Proff.Nandan Patel 4 year ago

Hu Pradesh NE.. Kharab nathi kehato.. Hu humidity ni vat karu chu Madam..

Dr Hina Darji 4 year ago

સાચી વાત છે તમારી, જીવદયા હોવી જ જોઈએ. પણ કોઈ અમુક વ્યક્તિ ખરાબ કામ કરે, તો બધા વ્યક્તિ કે તે પ્રદેશ ખરાબ જ છે તે માનવું તમને કેટલું યોગ્ય લાગે છે.

Pintu Bhatti 4 year ago

https://quotes.matrubharti.com/111539252

Nimesh bhandari 4 year ago

Saachi vaat che badha prati jeev daya hovu juye aapdane

Nimesh bhandari 4 year ago

Saachi vaat che badha prati jeev daya hovu juye aapdane

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now