કોઈ નો પ્રેમ હોય છે રાગ જેવો મહાન,
કોઈ નો પ્રેમ હોય છે Beats જેવો જુવાન...
કોઈક ને ગમે saulty french fries,
કોઈક ને ગમે masala french fries.
પણ છે તો છેવટે એ જ સંગીત, એ જ તળેલા બટાકા અને એ જ પ્રેમ.
પણ આ confusion માંથી, આ complexity માંથી બહાર નીકળી simple સ્વતંત્રતા તરફ લઈ જવા આ સ્વતંત્રતા દિવસે માતૃભારતી લાવી રહ્યા છે બીજી એક ગરમાં ગરમ મસાલેદાર, ચટપટી અને tangy short ફિલ્મ: ફ્રેન્ચ ફ્રાઈસ. 🍟
ઓર્ડર કરવાનું ચૂકશો નહિ: ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦.
Venue: Matrubhatri app.
*મીઠુ સ્વદાનુસાર.