ફરી એક આત્મહત્યા...!
ભરુચ શહેરની હાંસોટ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં ચાર વરસથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર 25 વરસની દિપીકા પરમારે ગઇ રાત્રે તેમની પોલીસ કોલોનીમાં આવેલ તેના મકાનમાં દુપટ્ટાથી છત ઉપર ફાંસો બનાવીને આત્મહત્યા કરેલછે આથી આ બનાવથી તેના પરિવારમાં ઘેરો શોક બનવા પામ્યોછે,
પોલીસ તપાસ ચાલી રહીછે.