છતીસગઢ રાજયના પાટનગર રાયપુરમાં એક શખ્સ કોરોના થવાથી દાખલ કર્યો હતો ઘણા સમય હોસ્પીટલમાં રહેવા છતાંય કોરોના જલદી કાબુમાં આવતો ના હતો તેથી તેને આ બાબતે મનમાં લાગી આવતાં ત્યાંની एम्स હોસ્પીટલના બીજા માળેથી પડતું મુક્યુ હતું આમ પછી તેને વધારે ઇજાઓ થવાથી ફરી તેને ઇજાની સારવાર માટે આજ હોસ્પિટલમાં દાખલ કરાતાં પણ તે શખ્સ જીવ્યો ના હતો ને તેનું મરણ થયું
આ શખ્સને થોડીક માનસીક બિમારી પણ હતી તેની ઉમર 65 વર્ષની હતી