રશિયાએ શોધેલી કોરોનાની રસીનું નામ "સ્પુટનીક વી" છે જે WHO એ પાસ થયાની મંજુરી પણ આપી દીધીછે ને વીસ જેટલા દેશોએ તેમના દેશ માટે આ રસીનો ઓર્ડર પણ નોંધાવી દીધો છે.જેમાં ભારત પણ સામેલ છે.
રસીનો પહેલો ડોઝ પુટીનની પુત્રીને આપવામાં આવ્યોછે દવાની અસર બે વરસ સુધી રહેશે આ સમયમાં તમને કોરોનાની બિમારી થવાની શક્યતા બિલકુલ હોતી નથી.
કોરોનાની રસી બનાવનાર રશિયા દેશનું સ્થાન નંબર વન ઉપર જાયછે. જે ટુંક સમયમાં જ ગીનીસ બુકમાં સ્થાન લેછે.