ફિલ્મ સ્ટાર સંજયદત્તને ફેફસામાં કેન્સર છે તે પણ ત્રીજા સ્ટેજ ઉપર ચાલી રહ્યુ છે માટે તે તેની સારવાર કરાવવા અમેરિકા જવાની તૈયારી કરી રહ્યો છે હાલ તેનો પરિવાર લોકડાઉનથી દુબઇમાં ફસાયેલો છે બાળકો હજી ઘણા નાના છે
તેને પોતાના ચાહકોને કહ્યુ હતુ કે હું હમણાં ફિલ્મોમાં બ્રેક લઉછુ ને સારવાર કરાવીને જલદી સાજો પરત ભારત આવીશ.