ગયા અઠવાડીયે લેબેનોનના બૈરુત શહેરોમાં એમોનિયમ નાઈટ્રેટનો એક બોમ્બ વિસ્ફોટ થયો હતો તેના કારણે 180 લોકોના મોત થયા હતા તેમજ 6000 લોકો ઘાયલ થયા હતા તેથી ત્યા સરકાર સામે પ્રજાનો બળવો થતાં ત્યાંના વડાપ્રધાને રાજીનામું આપી દીધું છે સાથે સરકાર પણ ઉથલી ગઇ છે તેથી દેશમાં હાલ કોઇ જ સરકાર નથી.
દેશ સરકાર વગર હાલ ચાલી રહ્યો છે