આખા ન્યુઝીલેન્ડ દેશમાં 100 દિવસથી કોરોનાનો એક પણ નવો કેસ આવ્યો ના હતો તેથી ત્યાની પબ્લીક સરકારના કાર્યની ઘણી જ વાહ વાહ કરતી હતી પરંતું આજ કોરોનાનો એક નવો કેસ આવતા ન્યુઝીલેન્ડ સરકારે ફરી આખા દેશમાં કડક લોકડાઉન કરવાની ફરજ પડીછે!
(ફીર એકબાર સબ અપને અપને ઘરમે)
ફોટામાં--ન્યુઝીલેન્ડના વડાપ્રધાનછે