આજરોજ સુપ્રિમ કોર્ટે હુકમ કર્યો છે મરેલ બાપની મિલ્કતમાં હવેથી છોકરીઓનો પણ ભાગ પડશે
પહેલા ફકત છોકરાઓને જ મિલકત મળતી હતી પણ હવે આ અંગેનો નવો કાયદો ભારતમાં આવી ગયોછે તેથી હવે છોકરીઓ પણ બાપની મિલકતમાં ભાગ માગી શકેછે.
કોર્ટનું કહેવુ એમ છે કે છોકરાઓ મિલકત લઇને માબાપથી જુદા થઈ જાયછે તેમજ તેમના ઘડપણે પણ તેઓ સામુ જોતા નથી જયારે છોકરીઓ નાનપણ લઇને ઘડપણ સુધી પોતાના માબાપની સેવા કરેછે તેથી બાપની મિલકતમાં ભાઇની જેમ તેમનો ભાગ પણ હોય
આથી હવેથી છોકરીઓ (જીવતા કે મરણ પામેલ) બાપની મિલકત માટે કોઇપણને કોર્ટમાં પડકારી શકેછે.