ગાયનું દુધ પીવાય, ભેંસનું દૂધ પીવાય, બકરી કે ઉંટનુ દૂધ પણ સમજો પી શકાય પણ તમે સાંભળ્યુ કે ગધેડીનું દૂધ પણ પી શકાય!! છી છી છી...😋
પણ હવે ભારત દેશમાં ગધેડીના દુધનું પણ બજારમાં વેચાણ કરવા અનેક ડેરીઓ આ પ્લાનીંગ કરી રહીછે
તેના દુધનો લીટરનો ભાવ તમે જાણશો તો બિલકુલ ચોંકી જશો..
ભાવ રહેશે,
1 લીટરના 7000/ રુપીયા 🤔
બોલો કોણ ખરીદશે ને કોણ પીશે!