કોરોનાના ડરને કારણે કોરીયા દેશમાં રહેતા એક ભાઇએ પોતાને કોરોના ના થાય તે માટે તેમને ધંધામાં મળેલ દરેક કાગળની નોટોને વોશીંગ મશીનમાં નાખીને એકવાર ધોઇ નાખ્યા ત્યારબાદ તે પૈસા સુકવવા માટે ઘરના ઓવનમાં ગોઠવીને મુકયા તો પૈસા સુકાવા ને બદલે અડધો અડધ બળી ગયા આથી આ ભાઇ તે બધા પૈસા લઇ ને પોતાની બેન્કમાં ગયા તો બેન્ક વાળા ભાઇએ બળેલ પૈસા જોઇને તે પૈસા સ્વીકારવાની ના પાડી, હવે જોવાનું એ છે કે તે ભાઇ આ પૈસાનું શું કરેછે!