શિયાળાની વહેલી સવાર માં,
ઉનાળાની બપોરના કંટાળા માં,
ચોમાસાના ઝરમર વરસાદ માં,
જો કોઈ મારી સાથે હોય તો એ તું છે.
#ચા

Gujarati Thought by aartibharvad : 111525113

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now