આ દિલમાં તારી સાથે ની યાદગાર પળો મેં સંઘરી રાખી છે,
મેં સંઘરી છે તને,તારા પ્રેમ ને મહેસૂસ કરી શકે તેવી લાગણીઓ મેં સંઘરી છે.
તારો એ સ્પર્શ અને તારું આલિંગન મે સંઘર્યું છે,
વિરહ માં મેં તને અને તારા પ્રેમ ને હંમેશા વાગોળ્યા કર્યો છે.#સંઘરવું
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111520704

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now