મારા મિત્રો 👬👬👬👬👬👬

અમુક પલીત જેવા છે
વળગે પછી આસાનીથી ના છોડે
અમુક ખવીસ જેવા છે
માથા વગરના પણ દિલ ના તોડે

અમુક મામા જેવા છે
હમેશાં મદદરૂપ થવા માટે તૈયાર
અમુક પિશાચ જેવા છે
બસ યાદ કરો ને થૈ જાય હાજર

મારા મિત્રો બધા #ભુત જેવા છે
વિચાર જો તમે કોના જેવા છો?
😉😉😉😉😉😉😉😉😉

...✍️વિ.મો.સોલંકી "વિએમ"

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111518203

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now