#Fanatical ધર્માંધ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનીઃભવતિ ભારત. અભ્યુતથાનમ ધર્મસ્ય તદાત્ત્માનં સૃજામ્યહમ્ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જયારે જયારે સત્ય અને ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું પોતાના રૂપને સરજુ છું એટલે જ સાકાર રૂપે લોકાે સમક્ષ પ્રગટ થાઉં છું. સાધુપુરુષોનાે ઉદ્ધાર કરવા માટે, પાપ કર્મરકનારાઓનાે વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક્ રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. સત્ય અને ધર્મનું હમેશાં આચરણ કરવું જોઈએ.