બ્રેકિંગ ન્યુઝ
જેની અત્યંત આતુરતાથી રાહ જોતા હતા એ સપનું આજે પૂરું થઈ ગયું છે. લેખક શ્રી કમલેશ જોષી દ્વારા લિખિત રહસ્યમય નવલકથા "સાપસીડી" હવે આવી ગઈ છે પુસ્તક સ્વરૂપે.. અને એ પણ સુપ્રતિષ્ઠિત પ્રકાશક આર.આર.શેઠની કંપની દ્વારા પ્રકાશિત થઈને. લેખક શ્રી કમલેશ જોષીની કલમના આ પુસ્તકદેહને આપ સૌ ખૂબ આશીર્વાદ આપી વધાવશો. વાંચો અને પ્રતિભાવો..
ખૂબ ખૂબ આભાર આર.આર.શેઠની કંપની અને ચિંતનભાઈ શેઠ..