#બેહોશ
જયારે આપણું મૃત્યુ થાય છે.....
ત્યારે આપણે મૃત નહિ પણ #બેહોશ કેવાય.....
કારણ
દેહના આવસાન સમયે આપડા ચિત્ત માં જે ભાવ કે
વિચારોનો ઉદય થતો હોય....
તેના અનુસાર જ આપણું પુનર્જન્મ થાય છે.... !
કારણ કે....
સૃષ્ટિ ના સર્જન હાર દેવોના દેવ મહાદેવ
શિવ મર્ત્યુંજય છે. અને
શિવ જ પ્રાણસ્વરૂપ છે.
હર હર મહાદેવ...