#તરંગી #તરંગ
કરી મહેનત લખું હું અહીં ને કરે બધા કોપી..
શબ્દોની કરે ફેરબદલ, જાણે લાયા પોતે શોધી..!!
આકર્ષે તેઓ બીજાને મારામાંથી લખી લખી..
હું તો છું મનમોજી...આકરષૂ જગને મારી તરંગ થકી..!!

કામિની વર્મા

Gujarati Quotes by Kaamini : 111512649
Kaamini 4 year ago

Khub aabhar😊😊

Kaamini 4 year ago

🤭🤭Yup..Thank you Didi..😁😁

Kaamini 4 year ago

Thank You Sirjiii😊

Kaamini 4 year ago

Aabhar Anil bhatt ji..

Shefali 4 year ago

સાચે એવું જ થાય ઘણી વાત.. મસ્ત કટાક્ષ

Anil Bhatt 4 year ago

સરસ પરંતુ....લાયા ને બદલે લાવ્યા જોઈએ અને આકર્ષણ જેવું જોઈએ...

Kaamini 4 year ago

Aabhar 😊😊

Kaamini 4 year ago

Thank you 😊😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now