શું સહેલું હતું??
આવી ને જીવન માં, દિલ પર જમાવી રાજ, છોડી જવું આમ અચાનક... શું સહેલું હતું??
પળ પળ હરપળ બનાવી હતી યાદો, ભેગો કર્યો હતો ખજાનો, એ યાદો ભૂલાવી ને આગળ વધી જવું.. શું સહેલું હતું??
એક વાર તમે મને કહ્યું હતું, જીવ વસે છે મારા માં, જીવ એ કાઢી ને ચાલ્યા જવું... શું સહેલું હતું??
Follow ♥️
#nish
#સહેલું