આખા વિશ્વમાં છે એક જ મારો ભારત દેશ જે ધરતીને માતા તરીકે પુજે છે,
એક માતા ના ખોળામાંથી નીચે ઉતારતા જ બીજી માતા (ધરતી) ખોળામાં ઝીલે છે,
લઈશુ જન્મો ના જન્મ અહીંયા તો પણ ઋણ ચુકવી શકશુ નહી,
ધન્ય છે એ સાધુ સંતો અને મહાત્માઓ ને કે જેમને આ ધરતી ને "માં" નું બિરુદ આપ્યું છે,
પ્રાચીનત્તમ અને સુસંસ્કારો ની અલગ જ મહેક છે મારા દેશ માં,
એટલે તો છાતી કાઢી એક બુંલદ અવાજ સાથે બોલીએ છીએ
"ભારત માતા કી... જય...
"ભારત માતા કી... જય...
#ધરતીનું