ભારતમાં ઓનલાઈન શોપીંગ ગણાતી amegon, flipcart, જેવી ત્રીજા નંબરે આવતી ચીની Alibaba e commerce ગણાતી કંપનીએ તેની મુંબઇની ઓફીસના પોતાના બિસ્તરા પોટલા બાંધવાની તૈયારી કરી દીધી છે!59 એપ્સ સાથે આ કંપનીનો પણ નંબર પણ તેમાં બંધ કરવાનો આવેછે.
(Alibaba E commerce)