મૃત થયેલ લાગણીઓ પર.....
સ્નેહની બુંદો વરસાવી જીવંત કર.....
મૃત્યુ થયેલ સંબંધો પર ....
વ્હાલ વરસાવી પૂનઃ જીવંત કર .....
મૃત થયેલ યાદોને .....
એ યાદો પૂન: યાદ કરીને જીવંત રાખ......
મૃત અવસ્થામાં ધબકતા હૃદયને .....
પુનઃ જીવંત અવસ્થામાં ધબકતા શીખવ .....
મૃત અવસ્થામાં રહેલ શરીરને.....
તું સ્પર્શીને પૂન: હું જીવંત કર .....
✍️ vyas Dhara
#મૃત