રૂડી પ્રભાતના અજવાસ તળે,
ઘડી માળું આ સવારની ઉજાસ,
તો ઘડી દેખું મારી લાડી નું મનોહર મુખડું..
વિચારી રહ્યો, જાણે
કોણ વધુ સુંદર??
વહેલી પરોઢ કે પછી
મારી પ્રિયતમાનું અનુપમ સૌન્દર્ય..
વિચારતા ઘડીક હસી પડ્યો,
આજે પાછો સ્નેહથી વરસી પડ્યો....
******************
Dhruti Mehta (અસમંજસ)