તારો પ્રેમ જ છે જેને મને બનાવી બેદરકાર...
હતી પહેલા હું એક શાંત,દાહ્યી છોકરી,
તારા પ્રેમે બનાવી મને બેદરકાર....
ગમતી હતી પહેલા કરવી વાતો બધા જોડે,
તારા પ્રેમે બનાવી મને બેદરકાર....
કરતી હતી પહેલા યાદ બધાને,
તારા પ્રેમે બનાવી મને બેદરકાર....
રાખતી હતી પહેલા સંભાળ બધાની,
તારા પ્રેમે બનાવી મને બેદરકાર....
જાદુ કર્યો તારા પ્રેમે મારા પર જેને,
તારા માટે બનાવી મને દરકારી.....
તારો પ્રેમ જ છે જેને મને બનાવી બેદરકાર...
રાજેશ્વરી
#બેદરકાર