Gujarati Quote in Poem by Sejal Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સક્ષમ
હા હું નારી છું, હું સક્ષમ છું,
હું મારું ઘર, મારા બાળકો,
મારી ફરજો, મારા શોખો,
મારું કામ, મારી જવાબદારીઓ,
નિભાવવા સપૂર્ણ સક્ષમ છું!
હા હું નારી છું, શક્તિ છું!
નહિ શક કરો મારી ક્ષમતા પર,
હવે ક્યા પૂરવાર કરવાનું બાકી છે?
બધી પરીક્ષાઓ માં ઉત્તીર્ણ છું,
હા હું નારી છું, હું સક્ષમ છું!!

Gujarati Poem by Sejal Raval : 111502453
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now