જો તારો પ્રેમથી પ્રેમ મળે તો,
સક્ષમ છું, પુરી દુનિયાને પહોચી વળવા....
જો તું આપે પ્રેમથી લાગણી તો,
સક્ષમ છું,પુરી દુનિયાને પહોચી વળવા....
જો તું આપે પ્રેમથી હૂંફ તો,
સક્ષમ છું,પુરી દુનિયાને પહોચી વળવા....
જો તું આપે પ્રેમભર્યો સાથ તો,
સક્ષમ છું પુરી દુનિયાને પહોચી વળવા....
રાજેશ્વરી
#સક્ષમ