Gujarati Quote in Poem by Kishor Sinh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
તો સમાજ દ્વારા તેના પર અત્યાચાર કેમ ?

દિકરી મારા ઘરનો દિવો અજવાળા નો પ્રકાશ
તો પછી તેની માટે ઘરની બહાર અંધકાર કેમ ?

દિકરી ને રમવા આપણે જ રમકડા આપીએ છીએ
તો પછી લોકો દ્વારા તેના શરીર સાથે રમત કેમ ?

દિકરી ઘરમાં માં,બહેન અને પત્ની સમાન છે
તો પછી સમાજમાં તે વૈક્ષ્યા સમાન કેમ ?

'ગુરુ' આમ તો આ ભારતીય ભૂમિ તપોભૂમિ છે
તો પછી દિકરી ઘરની બહાર સુરક્ષિત કેમ નહીં ?
Guru ✍
- kishorsinh solanki

Gujarati Poem by Kishor Sinh Solanki : 111501509
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now