સતત વહ્યા કરતી નદીને ય માર્ગમાં અગણિત #અવરોધ આવતા હોય છે ઃ

ક્યાંક વઘુ પડતું ઉંચાણ, ક્યાંક નીચાણ, ક્યાંક ખાડા-ટેકરા, ક્યાંક કાંટાકાંકરા, ક્યાંક ખડક

તો ક્યાંક વળી પહાડ.

આટઆટલા #અવરોધો છતાં નદી કાબિલેદાદ  છે કે

તે પારાવાર #અવરોધો સામે નથી તો અટકતી કે નથી તો શરણાગતિ સ્વીકારતી.

એ સતત વહેતી રહે છે…


#અવરોધ

Gujarati Shayri by Kaju Patel : 111500538
Ketan Vyas 4 year ago

. સુંદર .... અદ્દભૂત... સમજવા જેવું.. effective વિઝિટ વન્સ.. ટુ શેર યોર લાઈક એન્ડ ફીડબેક.. https://quotes.matrubharti.com/111501206

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now