#સંતુલન
તું સમય અને સંયમ નું સંતુલન જાળવજે,
એ માનવી તું માનવતા ને જાળવજે.
કર્મો થી તારા જન્મ નો મર્મ સમજાવજે,
થોડોક પ્રેમ નો ધર્મ સમજાવજે.
સર્જનહાર ના સર્જન ની ગરીમા જાળવજે,
તું તારી પ્રમાણિકતા ની પ્રતિમા જાળવજે,
એ માનવી તું માનવતા ને જાળવજે.
Mahek parwani