સંબંધોની ડોરમા આવે જો ક્યારેય અસંતુલન ......
તો સંબંધની ડોર સાચવી લેજે ......
પ્રેમના માગૅમા આવે જો અસંતુલન .......
તો પ્રેમનું સંતુલન જાળવી રાખવજે .......
લાગણીઓમાં જો આવે અસંતુલન .......
તો લાગણીઓને દિશા દેજે .......
નફરત અને પ્રેમ વચ્ચે આવે અસંતુલન .....
તો બંને વચ્ચે સંતુલન જાળવી રાખવજે ........
Vyas Dhara
#સંતુલન