આજનો સૈથી ખતરનાક વાયરસ હોય તો તે કોરોના વાઇરસ...
દુનિયામાં લાખો લોકો આ વાયરસથી સંક્રમીતછે જયારે લાખો લોકો આ વાયરસથી મરણ પામ્યા છે ને હાલ પણ ટપ ટપ મરી રહ્યા છે સરકારે તેની તકેદારી રુપે પ્રજાને ત્રણ સલાહ આપી છે...
મોંઢે માસ્ક પહેરો---
હાથ સાબુથી ધોવા---
બે વચ્ચે અંતર રાખો---
તેમ છતાંય લોકો આ બાબત સમજવા તૈયાર નથી!
પોલીસ રોડ ઉપર જયારે કોઇને માસ્ક વગર પકડેછે ત્યારે રુપીયા બસોનો દંડ કરેછે સમજુ લોકો આ દંડ તરત આપી દેતા હોયછે જયારે ઘણા પૈસાવાળા ને ખાનદાન કુટુંબના લોકો આ બાબતે પોલીસને ગમેતેમ બોલતા હોયછે...
હું માસ્ક નહી પહેરું કે કોઇપણ જાતનો દંડ પણ નહી આપું વગેરે...
અમદાવાદમાં એક મહિલા કાર ચાલકે પોતાના મોંઢે માસ્ક નહોતું પહેર્યું માટે તેને પોલીસે રુપીયા બસોનો મેમો આપ્યો ત્યારે મહિલાએ કહ્યુ કે બસો શું તમને વીસ રૂપિયા પણ નહી આપું! તમારાથી જે થાય તે કરી લો...👈
હું ન્યુઝ પેપરમાં કામ કરુછુ,
તમે લોકો લુખ્ખાઓ છો તમે લોકોએ એક પ્રકારનો પ્રજાને હેરાન કરવાનો આ ધંધો ખોલી દીધો છે!
આથી પોલીસે આ મહિલા સામે માસ્ક નહી પહેરવા બદલ, તેમજ પોલીસ સામે ગમેતેમ બોલવા બાબતે તેની ઉપર ગુનો નોંધીને ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરી દીધાં છે..
એક કહેવતછે કે,
બધાને પહોંચી વરાય પણ સ્ત્રીને કયારેય ના પહોંચી વરાય..કારણકે લોકો પણ કહી ગયાછે કે કે કે
સ્ત્રીની બુધ્ધી તો!!!
(ફોટો કાલ્પનિક છે.)