Gujarati Quote in Motivational by Harshad Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નવા મોબાઇલના શોખીન ભાઇએ પોતાના ઘરમાં ગળે દોરી લગાવીને ફાંસો ખાધો, બીજા સુશાંત!
કેમ! કારણ કે આ ભાઇએ નવો મોબાઇલ ખરીદ્યો હતો તેવામાં જ લોકડાઉન થઇ ગયુ, નોકરી બંધ થઈ ગઇ ત્રણ મહિના સુધી મોબાઇલનો કોઇ જ હપ્તો ના ભરાયો કારણકે તેમને પોતાનો નવો મોબાઇલ હપ્તે લીધો હતો
બેન્ક વાળા હપ્તો લેવા ઘરે આવતા ને હપ્તા લીધા વગર પાછા જતા..પાછી તેમને ધમકી મળતી અલગ...
ભાઇ ચિંતામાં આવી ગયા હવે શું કરવું
હાથ ઉપર નોકરી નથી, પૈસા નથી!
આમ મનમાં લાગી આવ્યુ ને પછી મરવાનો વિચાર કરી બેઠા..કે હવે મરી જવુ સારુ...
બસ એક બે ને ત્રણ..પોતાના જ ઘરની એક રુમમાં આપઘાત કરી લીધો.
આમાં ના ભાઇનો વાંક કે ના મોબાઇલ કંપનીનો વાંક ના બેન્કનો વાંક...
આમ કોરોનાના લોકડાઉને તો ઘણા લોકોના લોક મારી દીધા!
લોન...ના લો તો સારુ 😢😷

Gujarati Motivational by Harshad Patel : 111493944
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now