Gujarati Quote in Motivational by રોનક જોષી. રાહગીર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં ખરાબ પરિસ્થિતિ આવે ને એવુ લાગે કે જીવન હવે આપણું સીધે રસ્તે નથી આડુઅવળું થઈ ગયું છે. ત્યારે બે વાત યાદ કરી લેવી જે આપણા દરેકના રોજિંદા જીવન સાથે સંકળાયેલી છે.

1:- આપણું હૃદય ધબકે છે પણ એનું E.C.G રિપોર્ટ કરવો ત્યારે એના રિપોર્ટમાં પણ લીટી આડીઅવળી જ આવે છે ને એટલે આપણે જીવીએ છીએ.

2:-આપણે ઘરેથી બહાર નીકળીએ છીએ તો રસ્તા પણ આડાઅવળા જ હોય છે પણ આપણ ને લઈ ક્યાં જાય છે જ્યાં આપણી મંજિલ છે ત્યાં.

Think Positive 👍

#આડુઅવળું

Gujarati Motivational by રોનક જોષી. રાહગીર : 111493925
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now