ધ્યાન આત્મા ને પરમાત્મા સાથે જોડતી કળી છે
વ્યક્તિ જીવ માંથી શિવ સુધી પહોંચે છે
ધ્યાન નું માહાત્મ્ય યુક્ત જ્ઞાન હોવું જરૂરી છે અને તો ને તો જ, ધ્યાન એે વ્યક્તિ ના
જીવન નું અત્યંત મહ્ત્વનું પાસું બની રહે
ધ્યાન થી આધ્યાત્મિક, શારીરિક અને માનસિક
ઉત્થાન શક્ય બને છે.
પરમ શાંતિ અને દિવ્યતા નુ સ્વરુપ એટલે ધ્યાન.
ધ્યાન લૌકિકસૃષ્ટિ માંથી અલૌકિકસૃષ્ટિ તરફ દોરી જાય છે. અને એ જ સમાધિ અવસ્થા.
ધ્યાન બ્રહ્માનંદ અવસ્થા છે
ધ્યાન પરમાનંદ અવસ્થા છે
ધ્યાન નિજાનંદ અવસ્થા છે
ધ્યાન સુખાનંદ અવસ્થા છે
ધ્યાન એે પરમ તત્વ સહજાનંદ ની પ્રાપ્તિ છે.🙏🙏
#ઝેન