Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પથ્થર છે એવી સમજ પડી ,એજ સિધ્ધિ છે ,
અમૂલ્ય માનવ દેહ માં, મીટ્ટી એજ રિધ્ધિ છે;

તત્વજ્ઞાન ને પામવું, પંચ પદાર્થ ગૂહ્યતમ અહીં
તત્વોનું પંચીકરણ હોય, જ્યાં હ્દય શુધ્ધિ છે;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111492640
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now