Gujarati Quote in Motivational by Meena Parmar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હયાત માતા પિતાની છત્ર છાયા માં વ્હાલ પણ ના બે વેણ બોલી ને નીરખી લેજો હોઠ અડધા બીડાય ગયા પછી ગંગાજળ મુકી ને શું કરશો અતંર ના આશીર્વાદ આપનાર ને સાચા હદય થી એક ક્ષણ ભેટી લેજો હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબી ને નમન કરીને શુ કરશો કાળની થાપટ વાગશે અલવિદા એ થઈ જશે પ્રેમાળ હાથ પછી તમારા ઉપર કદી નહીં ફરે લાખ કરશો ઉપાય તોય વાત્સલ્ય નો લ્હાવો નહીં મળે પછી દિવાન ખડં માં તસ્વીર મુકી ને શુ કરશો માતપિતા નો ખજાનો ભાગ્યશાળી સતાનં ને મળે છે અડસઠ તીરથ તેમના ચરણોમાં બીજા તીરથ ના કરશો સ્નેહ ની ભરતી આવી ચાલી જશે પલ મા પછી કિનારે છીપલાં વીણી ને શુ કરશો હયાત હોય ત્યારે હૈયું એમનું ઠારજો પાનંખર માં વસંત આવે એવા વેહવાર રાખજો પચંભુત માં ભળી ગયા પછી આ દેહ ના અશ્તી ને ગંગાજળ મા પધરાવી ને તમો શુ કરશો શ્રવણ બની ને ઘડપણની લાકડી તમો બનજો હેત થી હાથ પકડી ને કયારેક તીથૅ સાથે ફરજો માતૃદેવો ભવ પિતુદેવો ભવ સનાતન સત્ય છે પછી રામનામ સત્ય છે એ બોલી ને શુ કરશો પૈસા ખચૅતા સઘળું મળશે માબાપ મળશે નહીં ગયો સમય નહીં આવે લાખો કમાઈ ને શુ કરશો પ્રેમ થી હાથ ફેરવી બેટા કેહનાર નહીં મળે પછી ઉછીનો પ્રેમ લઈને આસું સારી ને શુ કરશો...મીનુ

Gujarati Motivational by Meena Parmar : 111492057
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now