Shefali 4 year ago

તો શું, વિલન બનીને, સાપ જેવા એ વખાણ કહેવાય?🤔🤔

હરિ... 4 year ago

Ha.. didu.. એવા જ વાળ છે તમારા.. કાળા સાપ જેવા 😝😜😇😝😛

હરિ... 4 year ago

Ha. જલ્પાબેન.. પણ ક્યારે મળીશુ એ નથી ખબર... 😞😵 આ કોરોના દુશ્મન બની બેઠો છે..

Jalpa Sheth 4 year ago

ના હરિ બિલકુલ નહિ. એમને મળે ત્યારે જોજે💃💃😀😀

Jalpa Sheth 4 year ago

કનુભાઈ shefaliben ની વાત સાચી છે..😀🙏 કનુભાઈ હેર કલર માટે જાણકાર લાગે છે. તમને અનુભવ લાગે છે 😀😀😜😜

Jalpa Sheth 4 year ago

Shefaliben હજી મારે હેર કલર ની જરૂર નથી પડતી. હુ તો હજી તમારા થી ઉંમરમાં નાની છું..😀😀💃💃💃

Shefali 4 year ago

ના રે.. મારે તો કાળા ભમ્મર છે વાળ😇

હરિ... 4 year ago

અરર... જલ્પાબેન.. અત્યારથી સફેદી આવી gaii.... !! 😵😵 Didu.. આ કેવું.. !! ત્રણ માંથી be ને તો સફેદી..??? તમે સાચવજો હો સફેદી ના આવે જલ્દી.. 😊😛😝

Shefali 4 year ago

હા પણ અમે એકબીજાની સલાહ માનીએ, અમારી વચ્ચે ગજબ understanding che

Kanu Bharwad 4 year ago

આ બાબતે કોઈની સલાહ માનવી નહિ , આપણને જે માફક આવે એ જ કલર વાપરવો.

Asmita Ranpura 4 year ago

વાહ...!!! મસ્ત..

Kanu Bharwad 4 year ago

ઓહ...મસ્ત..જોરદાર....

Shefali 4 year ago

એમોનિયા ફ્રી હેર કલર વાપરજો.. બીજાથી તો વાળ ઉતરે 😜😜 Btw mast

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now