નાં કહુ હુ ક્યારેય દુષ્ટ તને કેમ કે,
તારુ જૂઠું બોલવુ એ મારા માટે જ તો છે....
નાં કહુ હુ ક્યારેય દુષ્ટ તને કેમ કે,
તારુ બેઈમાની કરવું પણ મારા માટે જ તો છે...
નાં કહુ હુ ક્યારેય દુષ્ટ તને કેમ કે,
તારા ગુસ્સામાં પણ પ્રેમ છે મારા જ માટે...
નાં કહુ હુ ક્યારેય દુષ્ટ તને કેમ કે,
તારુ દરેક વર્તન મારા માટે જ તો છે......
નાં કહુ હુ ક્યારેય દુષ્ટ તને કેમ કે,
તુ જે કરે એ બધું મારા માટે જ તો છે...
નાં કહુ હુ ક્યારેય દુષ્ટ તને કેમ કે,
દુષ્ટ તો હું જ છું જે સમજી ન શકી તને...
રાજેશ્વરી
#દુષ્ટ