કચ્છી નવું વરે
આવી કચ્છીએ જો નવું વરે ખણી અષાઢી બીજ.
હેત, પ્રેમ રખજા, પ્રભુ સુખ શાંતિ દિધા રોજા ઈજ.
આભ તે ભલે કરે વદર વહાલ, ચંમકધી રે રોજ વીજ.
ભા ભાડરુ હેલી મેલી ને રે એડા સુખજા ડી તું ડીજ.
સીમ સીમાડા ને વનરાજી કે કરાઈ જા લીલા લેર.
નર ચે બારે બીજ જા અલખધણી રખજા મેણી તે મેર.
વરે આંજો સુખ શાંતિ ને ઉલ્લાસ સે સરાર ભર્યો રે.
મેણી કે લખ લખ વધાયુ કચ્છી નવું વરે આયો રે.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા