Gujarati Quote in Tribute by Krishna

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરમ પૂજ્ય અતિ વહાલા પપ્પાજી ને આજના ફાઘર્સ ડે ને દિને તો વિશેષ પરંતુ તમો તો અમારા અણુ અણુમાં વસેલા છો જેથી કોઈ ક્ષણ એવી નથી ગઈ અમારા જીવનમાં કે જે ક્ષણે અમો તમોને વિસર્યા હોય. તમો જ અમારી પુણ્ય શક્તિ છો. આપશ્રીના પરમ આશિર્વાદ ના સથવારે જ પા પા પગલીથી પ્રગતિ ના પગથિયાં ની અનુભુતિ થઈ છે . અમારા સહુને માટે આપશ્રીનો પડછાયો જ સર્વસ્વ છે. આપશ્રીનું મુલ્યાંકન કોઈ ત્રાજવે ના થઈ શકે . આપશ્રીનું કોમળ અને નિરાલું મુખારવિંદ ના સ્પર્શથી જ અમોને સાચ્ચી પ્રેરણા પ્રદાન થાય છે. તમો તો અંતરયામી છો . આપશ્રીના હસમુખી સ્વભાવ ની પ્રશંષા તો પ્રભુના દરબારમાં પણ મહેકતી જ હશે. સાક્ષાત દંડવત સહ પ્રણામ સ્વીકારશોજી. જયશ્રીક્રૃષ્ણ 👏

Gujarati Tribute by Krishna : 111481295
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now