હે ભારત માતા બસ હું તો એટલું જ માંગુ કે
મારા દેશના દરેક જવાન ની પળે ને પળે રક્ષા કરજે..ચીન-ભારત વચ્ચે થયેલ ઘર્ષણમાં દરેક શહીદ , અને અમર જવાન માટે દુઃખ વ્યક્ત કરું છું .અને સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અને આખો ભારત દેશનાં જવાન ને પડખે જ છે જય હિન્દ..જય ભારત... વંદે માતરમ્.