મારી ડાયરી....✍️
આપણે ઈશ્વર ના આભારી
થવું જ રહ્યું કેમ કે
વિચારી જુવો ....
ઈશ્વર ની કેવી કૃપા છે...!!
બળબળતા ઉનાળા માં
કોયલ નો ટહુકો કાન ને
શીતળતા આપે છે...
ગરમાળો આંખ ને ...કેરી
જીભ ને...કેસુડો ત્વચાને
ચંદન ની સુગંધ નાક ને...
મનુષ્ય નાં દરેક સવાલો
ના જવાબ ઈશ્વરે
પ્રકૃતિ માં મૂકેલા જ છે
પણ જરૂર છે ફક્ત
ટ્રેઝર હન્ટ ની....
Asi..
#આભારી