ભરી'તી સલામો ને મિલાવ્યા હતા હાથ
કોણે ખબર હતી આવો હશે મવાડવાદ
પ્રતિકાર તો ચાર અરસાનો હતો અડીખમ
આજે જાણે દુશ્મન ની ફૂટી છે કુંપણ
મોઢું થયું છે લાલ ને આંખો થઇ છે રાતી
હવે તો મોંહતોડ જવાબ માંગે દરેક ભારતવાસી
હવે તો બૌ થયા ભાઈ ભાઈ ના નારા
રહેવા જોઈએ માત્ર "જય હિન્દ" ના નારા
#બેમિશાલ_બહાદરપુરી
(આદિલ વોરા)
ચીન સાથે હાથાપાઈ મા શહીદ થયેલા સૈનિકો ને અર્પણ.
💐🇮🇳