સૌથી પ્રથમ મારા માતાપિતા ને પ્રણામ ને ખરા દિલ થી આભાર માનું છું....તમારા વિના મને કોણ દયા, જ્ઞાન પ્રેમ અને લાગણીથી ભરપૂર કરી આપે.
હું હમેશા તમારી આભારી
હું હમેશા તમારી ૠણી
હું હમેશા તમારી....
હું હમેશા આભારી છું સિપાઇઓ ની જે આપણા દેશને સુરક્ષિત રાખે છે.... જય હો.........