ગમગીન સાંજ ....
વિચારો ની સરવાણી
મન માં ઘમાસાણ યુધ્ધ
કટું વચન નાં
જવાબ આપવાનો
અનહદ ઉભરો
પછી.....
વિચાર્યું જો હું પણ
જવાબ આપીશ તો
મારા અને એના માં
શું અંતર....!!?
એને ઇશ્વરેછા પર
જ છોડી દીધું કે
ન્યાય તો હવે પ્રભુ
તારો જ....!!
Asi..
#કટું

Gujarati Motivational by Asmita Ranpura : 111472345
Asmita Ranpura 4 year ago

Thank you so much Mohanbhai, Nish..,Tiya, Abbasbhai, Shefali...🙏

Nish 4 year ago

Vaah vaah.. Khub saras

મોહનભાઈ આનંદ 4 year ago

ખૂબ સુંદર રચના શુભ સવાર નમસ્કાર

Asmita Ranpura 4 year ago

Thank you Kanubhai

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now