ગદ્ય માં કહું તો વંચાઈ જઈશ,
પદ્ય માં કહું તો ગવાઈ જઈશ,
ગઝલ માં કહું તો લહેરાઈ જઈશ,
ચિત્ર માં કહું તો ચિતરાઇ જઈશ,
શાયરી માં કહું તો છલકાઈ જઈશ,
મૌન માં કહું તો મલકાઈ જઈશ,
કહું ના કહું ગમે તેમ તુજને 'હેપ્પી',
સરવાળે તને હું સમજાઈ જઈશ...
Imr.White👽
For👑Always Happy❤️